Pages

Showing posts with label નકાર અને પ્રશ્નાર્થક વાક્યો. Show all posts
Showing posts with label નકાર અને પ્રશ્નાર્થક વાક્યો. Show all posts

Friday, 23 September 2016

પૂર્ણ વર્તમાનકાળ,નકાર અને પ્રશ્નાર્થક વાક્યો

પૂર્ણ વર્તમાનકાળ ,નકાર અને પ્રશ્નાર્થક વાક્યો

વર્તમાનકાળમાં કોઈ કામ પૂરું થઈ ગયું છે એ બતાવવા માટે પૂર્ણ વર્તમાનકાળ વાપરવામાં આવે છે . પૂર્ણ કાળ બનાવવા માટે ક્રીયાપદનું ભૂત કૃદંત બનાવવું પડે છે .

ક્રીયાપદનાં ભૂતકૃદંતની આગળ to have નાં વર્તમાન કાળનાં રૂપો મૂકવાથી પૂર્ણ વર્તમાનકાળ બને છે .

( 1 ) તે હમણાં જ બે કીલોમીટર ચાલ્યો છે .
        He has just walked two kilometers .

( 2 ) તેઓ કયારનાં ફરવા ગયા છે .
       They have already gone for a walk .

( 3 ) ખેડૂતોએ ખેતર ખેડયું છે .
        The farmers have tilled the field .

( 4 ) પોલીસે બસ અટકાવી છે .
        The policeman has stopped the bus .

આમ , ક્રીયા થોડા સમય પહેલાં પૂર્ણ થઈ ગઈ હોય અથવા અગાઉ થઈ ગયેલી ક્રીયાની અસર અત્યારે ચાલુ છે એવું દર્શાવવું હોય તો તે માટે પૂર્ણ વર્તમાનકાળ વપરાય છે .ક્રીયાપદનું પૂર્ણ વર્તમાનકાળનું રૂપ ભૂતકાળ અને વર્તમાનકાળને સાંકળે છે .

To walk ક્રીયાપદનાં પૂર્ણ વર્તમાનકાળનાં રૂપો નીચે આપ્યા છે . તે બરાબર યાદ કરો .

To walk ( ટુ વોક ) ચાલવું

એકવચન - Singular

પ્ર. પુરુષ : - I have walked : - હું ચાલ્યો છું .
બી. પુરુષ : - You have walked :-તું ચાલ્યો છે .
ત્રી. પુરુષ : - He has walked :- તે ચાલ્યો( પુરૂષ ) છે .
                   She has walked :- તે ચાલી( સ્ત્રી ) છે .
                 It has walked : - તે ચાલ્યું ( નાન્યતર )છે .

બહુવચન - Plural

પ્ર. પુરુષ :- We have walked : - અમે ચાલ્યા છીએ .
બી. પુરુષ : - You have walked : - તમે ચાલ્યા છો .
ત્રી. પુરુષ : -They have walked : - તે ચાલ્યા છે .
( પુરૂષ , સ્ત્રી , નાન્યતર )

હકારાત્મક વાકય : -

હકારાત્મક વાક્યોમાં સર્વપ્રથમ કર્તાની અંગ્રેજી ત્યાર બાદ To have ક્રીયાપદનું કર્તા પ્રમાણે વર્તમાનકાળનું રૂપ have કે has મૂકવામાં આવે છે .ત્યાર બાદ ક્રીયાપદનું ભૂત કૃદંત ( Third form ) મૂકવામાં આવે છે . ત્યાર બાદ કર્મ ની અંગ્રેજી અને ત્યાર બાદ અન્ય વાક્યો ની અંગ્રેજી કરવામાં આવે છે .

( 1 ) મેં તે રમકડાં ટેબલ પર મૂક્યાં છે .
       I have put those toys on the table .

( 2 ) તમે મારો રૂમાલ સંતાડયો છે .
       You have hidden my handkerchief .

( 3 ) ચાકરે બારણું ઉઘાડયું છે .
       The servant has opened the door .

( 4 ) ઈશ્વરે આપણને બધાને બનાવ્યા છે .
       God has made us all .

( 5 ) વિમાને હમણાં જ ઊતરાણ કર્યું છે .
       The plane has just landed .

નકારાત્મક વાકય : -

નકારાત્મક વાક્યોમાં સર્વપ્રથમ કર્તાની અંગ્રેજી ત્યાર બાદ To have ક્રીયાપદનું કર્તા પ્રમાણે વર્તમાનકાળનું રૂપ have કે has મૂકવામાં આવે છે ત્યાર બાદ not મૂકવામાં આવે છે તેનાં પછી ક્રીયાપદનું ભૂતકૃદંત ( Third form ) મૂકવામાં આવે છે ત્યાર બાદ કર્મની અંગ્રેજી અને અન્ય વાક્યોની અંગ્રેજી કરવામાં આવે છે .

( 1 ) મેં મારા પાઠ વાંચ્યા છે .
        I have read my lesson .
       મેં મારા પાઠ વાંચ્યા નથી .
       I have not read my lesson .

( 2 ) તે બે કીલોમીટર ચાલ્યો છે .
        He has walked two kilometers .
       તે બે કીલોમીટર ચાલ્યો નથી .
       He has not walked two kilometers .

( 3 ) પોલીસે બસ અટકાવી છે .
       The policeman has stopped the bus .
       પોલીસે બસ અટકાવી નથી .
       The policeman has not stopped the bus .

( 4 ) તમે તેને પૈસા ઉછીનાં આપ્યા છે .
       You have lent him money .
       તમે તેને પૈસા ઉછીનાં આપ્યા નથી .
       You have not lent him money .

( 5 ) મને તમારી ખોવાયેલી વીંટી જડી છે .
        I have found your lost ring .
        મને તમારી ખોવાયેલી વીંટી જડી નથી .
        I have not found your lost ring .

પ્રશ્નાર્થક વાકય : - 

પ્રશ્નાર્થક વાક્યોમાં જયારે પ્રશ્નાર્થક શબ્દ " શું " વાકયની શરૂઆતમાં આવે ત્યારે To have ક્રીયાપદનું કર્તા પ્રમાણે વર્તમાનકાળનું રૂપ have કે has સર્વપ્રથમ મૂકવામાં આવે છે ત્યાર બાદ કર્તાની અંગ્રેજી અને તેનાં પછી  ક્રીયા -પદનું ભૂતકૃદંત ( third form ) મૂકવામાં આવે છે ત્યાર બાદ કર્મ અને અન્ય વાક્યોની અંગ્રેજી કરવામાં આવે છે .

( 1 ) મેં તે રમકડાં ટેબલ પર મૂક્યાં છે .
        I have put those toys on the table .
       શું મેં તે રમકડાં ટેબલ પર મૂક્યાં છે ?
       Have I put those toys on the table ?

( 2 ) મેં દૂધ પીધું છે .
        I have drunk milk .
        શું મેં દૂધ પીધું છે ?
        Have I drunk milk ?

( 3 ) તે ખેતરે ગયો છે .
       He has gone to the field .
       શું તે ખેતરે ગયો છે ?
       Has he gone to the field ?

( 4 ) મેં મારૂં લેશન કરી લીધું છે .
        I have done my homework .
       શું મેં મારૂ લેશન કરી લીધું છે ?
       Have I done my homework ?

( 5 ) તમે તમારો અભ્યાસ પૂરો કરી લીધો છે .
        You have completed your study .
        શું તમે તમારો અભ્યાસ પૂરો કરી લીધો છે ?
        Have you completed your study ?

પરંતુ જયારે " શું " , " કયારે " , " કયા " , " શા માટે " , અને " કેવી રીતે " જેવા પ્રશ્નાર્થક શબ્દો વાક્યોની વચ્ચે આવે ત્યારે સર્વપ્રથમ પ્રશ્નાર્થક શબ્દની અંગ્રેજી કરવામાં આવે છે .ત્યાર બાદ To have ક્રીયાપદનું કર્તા પ્રમાણે વર્તમાન  કાળનું રૂપ have કે has મૂકવામાં આવે છે , તેનાં પછી કર્તાની અંગ્રેજી અને ત્યાર બાદ ક્રીયાપદનું ભૂતકૃદંત ( Third form ) મૂકવામાં આવે છે તેનાં પછી કર્મ અને અન્ય વાક્યોની અંગ્રેજી કરવામાં આવે છે .

( 1 ) મેં દૂધ પીધું છે .
        I have drunk milk .
       મેં દૂધ કેવી રીતે પીધું છે ?
       How have I drunk milk ?

( 2 ) તમે તમારો અભ્યાસ પૂરો કરી લીધો છે .
        You have completed your study .
        તમે તમારો અભ્યાસ કયાં પૂરો કરી લીધો છે ?
       Where have you completed your study ?

( 3 ) મેં મારૂં લેશન કરી લીધું છે .
        I have done my lesson .
       મેં મારૂં લેશન કયારે કરી લીધું છે ?
       When have I done my lesson ?

( 4 ) તમે તેને પૈસા ઉછીનાં આપ્યા છે .
        You have lent him money .
        તમે તેને પૈસા શા માટે ઉછીનાં આપ્યા છે ?
        Why have you lent him money ?

( 5 ) તે ખેતરે ગયો છે .
        He has gone to the field .
        તે ખેતરે કેવી રીતે ગયો છે ?
        How has he gone to the field ?

નોંધ : -

( 1 ) Just ( હમણાં જ ) અને already ( ક્યારનું ) શબ્દો " to have " અને ક્રીયાપદનાં ભૂતકૃદંતની વચ્ચે આવે છે

( 2 ) ક્રીયાપદને સામાન્ય રીતે ed પ્રત્યય લગાડવાથી ભૂતકૃદંત બને છે . જેમકે : - rest - rested .

( 3 ) જો ક્રીયાપદનાં મૂળ રૂપને છેડે e આવ્યો હોય તો ed ને બદલે માત્ર d લગાડવો . જેમકે : - love - loved .

( 4 ) જો ક્રીયાપદનાં મૂળ રૂપને છેડે એક જ વ્યંજન હોય અને તેની પૂર્વે એક જ સ્વર હોય તો ed લગાડતા છેલ્લા વ્યંજનને બેવડાવવો . જેમકે : - stop - stopped .

( 5 ) ઘણાં ખરાં ક્રીયાપદોનાં ભૂતકાળ અને ભૂતકૃદંતનાં એક જ રૂપ થાય છે . જેમકે : - dig - dug - dug , hang -hung -hung .

પૂર્ણ વર્તમાનકાળ , નકાર અને પ્રશ્નાર્થક વાક્યો

Thursday, 22 September 2016

ચાલુ ભવિષ્યકાળ,નકાર અને પ્રશ્નાર્થક વાક્યો

ચાલુ ભવિષ્યકાળ , નકાર અને પ્રશ્નાર્થક વાક્યો

ભવિષ્યમાં કોઈ ક્રીયા ચાલુ કે અપૂર્ણ હશે એ બતાવવા માટે ચાલુ ભવિષ્યકાળ વાપરવામાં આવે છે .

ક્રીયાપદનાં કૃદંતની આગળ to be નાં ભવિષ્યકાળનાં shall be કે will be રૂપો મૂકવાથી ચાલુ ભવિષ્યકાળ થાય છે .

નીચે to walk ક્રીયાપદનાં ચાલુ ભવિષ્યકાળનાં રૂપો આપેલા છે . તે બરાબર યાદ કરો : -

To walk ( ટુ વોક ) ચાલવું

એકવચન - Singular

પ્ર. પુરુષ : - I shall be walking : - હું ચાલતોહોઈશ .
બી. પુરુષ : - You will be walking:-તું ચાલતો હોઈશ
ત્રી. પુરુષ : - He will be walking :- તે ચાલતો( પુરૂષ ) હશે .
                   She will be walking :- તે ચાલતી( સ્ત્રી ) હશે .
                 It will be walking : - તે ચાલતું( નાન્યતર ) હશે .

બહુવચન - Plural

પ્ર. પુરુષ :- We shall be walking : - અમે ચાલતાં હોઈશુ .
બી. પુરુષ : - You will be walking : - તમે ચાલતા હશો .
ત્રી. પુરુષ : -They will be walking : - તેઓ ચાલતાં હશે .
( પુરૂષ , સ્ત્રી , નાન્યતર )

હકારાત્મક વાકય : -

હકારાત્મક વાક્યોમાં સર્વપ્રથમ કર્તાની અંગ્રેજી તેનાં પછી to be ક્રીયાપદનું કર્તા પ્રમાણે ભવિષ્યકાળનું રૂપ shall be કે will be મૂકવામાં આવે છે ત્યાર બાદ મુખ્ય ક્રીયાપદનું - ingવાળું રૂપ મૂકવામાં આવે છે ત્યાર બાદ અન્ય વાક્યોની અંગ્રેજી કરવામાં આવે છે .

( 1 ) કાલે તમે મુસાફરી કરતા હશો .
       You will be travelling tomorrow .

( 2 ) કાલે હું ૬ વાગ્યા સુધી રમતો હોઈશ .
       I shall be playing till six tomorrow .

( 3 ) છોકરાઓ કાલે આ વખતે પતંગ ચગાવતા હશે .
The boys will be flying kites tomorrow at this time .

( 4 ) સવારે ગાયો ખેતરમાં ચરતી હશે .
The cows will be grazing in the field in the morning .

( 5 ) કાલે આ વખતે તમે કામ કરતા હશો .
     You will be working at this time tomorrow .

( 6 ) માળી ઝાડને પાણી પાતો હશે .
       The gardener will be watering the trees .

નકારાત્મક વાકય : - 

નકારાત્મક વાક્યોમાં સર્વપ્રથમ કર્તાની અંગ્રેજી ત્યાર બાદ To be ક્રીયાપદનું કર્તા પ્રમાણે ભવિષ્યકાળનું રૂપ shall કે will મૂકવામાં આવે છે ત્યાર બાદ not અને તેનાં પછી be મૂકવામાં આવે છે .ત્યાર બાદ મુખ્ય ક્રીયાપદનું - ingવાળું રૂપ મૂકવામાં આવે છે અને ત્યાર બાદ અન્ય વાક્યોની અંગ્રેજી કરવામાં આવે છે .

( 1 ) કાલે તમે મુસાફરી કરતા હશો .
      You will be travelling tomorrow .
      કાલે તમે મુસાફરી કરતા હશો નહી .
      You will not be travelling tomorrow .

( 2 ) કાલે હું ૬ વાગ્યા સુધી રમતો હોઈશ .
       I shall be playing till six tomorrow .
      કાલે હું ૬ વાગ્યા સુધી રમતો હોઈશ નહી .
      I shall not be playing till six tomorrow .

( 3 ) છોકરાઓ કાલે આ વખતે પતંગ ચગાવતા હશે .
The boys will be flying kites tomorrow at this time .
  છોકરાઓ કાલે આ વખતે પતંગ ચગાવતા હશે નહી . The boys will not be flying kites tomorrow at this time .

( 4 ) સવારે ગાયો ખેતરમાં ચરતી હશે .
The cows will be grazing in the field in the morning .
      સવારે ગાયો ખેતરમાં ચરતી હશે નહી .
The cows will not be grazing in the field in the morning .

( 5 ) કાલે આ વખતે તમે કામ કરતા હશો .
You will be working at this time tomorrow .
       કાલે આ વખતે તમે કામ કરતા હશો નહી .
You will not be working at this time tomorrow.

( 6 ) માળી ઝાડને પાણી પાતો હશે .
       The gardener will be watering the trees .
       માળી ઝાડને પાણી પાતો હશે નહી .
    The gardener will not be watering the trees .

પ્રશ્નાર્થક વાક્યો : - 

જયારે પ્રશ્નાર્થક શબ્દ " શું " વાકયની શરૂઆતમાં આવે ત્યારે સર્વપ્રથમ to be ક્રીયાપદનું કર્તા પ્રમાણે ભવિષ્ય કાળનું રૂપ shall કે will મૂકવામાં આવે છે ત્યાર બાદ કર્તાની અંગ્રેજી અને તેનાં પછી be મૂકવામાં આવે છે ત્યાર બાદ મુખ્ય ક્રીયાપદનું - ing વાળું રૂપ મૂકવામાં આવે છે અને તેનાં પછી અન્ય વાક્યોની અંગ્રેજી કરવામાં આવે છે .

( 1 ) કાલે આ વખતે દરજી કપડાં સીવતો હશે .
The tailor will be sewing clothes at this time tomorrow .
      શું કાલે આ વખતે દરજી કપડાં સીવતો હશે ?
Will the tailor be sewing clothes at this time tomorrow ?

( 2 ) માળી ઝાડને પાણી પાતો હશે .
       The gardener will be watering the trees .
       શું માળી ઝાડને પાણી પાતો હશે ?
      Will the gardener be watering the trees ?

( 3 ) કાલે હું મુસાફરી કરતો હોઈશ .
        I shall be travelling tomorrow .
       શું કાલે હું મુસાફરી કરતો હોઈશ ?
       Shall I be travelling tomorrow ?

( 4 ) કાલે હું ૬ વાગ્યા સુધી રમતો હોઈશ .
        I shall be playing till six tomorrow .
       શું કાલે હું ૬ વાગ્યા સુધી રમતો હોઈશ ?
       Shall I be playing till six tomorrow ?

( 5 ) સાંજે તમે ફરવા જતા હશો .
     You will be going for a walk in the evening .
      શું સાંજે તમે ફરવા જતા હશો ?
    Will you be going for a walk in the evening ?

પરંતુ જયારે " શું " , " કયારે " , " કયા " , " શા માટે " , અને " કેવી રીતે " જેવા પ્રશ્નાર્થક શબ્દો વાક્યોની વચ્ચે આવે ત્યારે સર્વપ્રથમ પ્રશ્નાર્થક શબ્દની અંગ્રેજી કરવામાં આવે છે .ત્યાર બાદ to be ક્રીયાપદનું કર્તા પ્રમાણે ભવિષ્ય કાળનું રૂપ shall કે will મૂકવામાં આવે છે , તેનાં પછી કર્તાની અંગ્રેજી અને ત્યાર બાદ be મૂકવામાં આવે છે . તેનાં પછી ક્રીયાપદનું - ing વાળું રૂપ મૂકવામાં આવે છે  તેનાં પછી અન્ય વાક્યોની અંગ્રેજી કરવામાં આવે છે .

( 1 ) અમે મંદીરમાં ઈશ્વરની પ્રાર્થના કરતા હોઈશું  .
       We shall be praying to God in the temple .
     અમે મંદીરમાં ઈશ્વરની પ્રાર્થના શા માટે કરતા હોઈશું ?
       Why shall we be praying to God in the temples ?

( 2 ) છ વાગે બાળકો આમતેમ દોડતા હશે .
The children will be running here and there at six o'clock .
     છ વાગે બાળકો આમતેમ કયાં દોડતા હશે ?
Where will the children be running here and there at six o'clock ?

( 3 ) અમારા શિક્ષક કાલે આ વખતે છાપું વાંચતા હશે .
Our teacher will be reading a newspaper at this time tomorrow .
અમારા શિક્ષક કાલે આ વખતે કયાં છાપું વાંચતા હશે ?
Where will our teacher be reading a newspaper at this time tomorrow ?

( 4 ) માળી ઝાડને પાણી પાતો હશે .
The gardener will be watering the trees .
      માળી ઝાડને પાણી કયારે પાતો હશે ?
When will the gardener be watering the trees ?

( 5 ) કાલે તમે મુસાફરી કરતા હશો .
You will be travelling tomorrow .
       કાલે તમે મુસાફરી કેવી રીતે કરતા હશો ?
How will you  be travelling tomorrow  ?