Pages

Saturday, 1 October 2016

પૂર્ણ ભવિષ્યકાળ

પૂર્ણ ભવિષ્યકાળ ભવિષ્યકાળમાં જે સમયનો નિર્દેશ હોય તે સમય કે તે સમય પહેલાં કોઈ ક્રીયા પૂર્ણ થઈ ગઈ હશે તે બતાવવા પૂર્ણ ભવિષ્યકાળ વપરાય છે. મુખ્ય ક્રીયાપદનાં ભૂતકૃદંતની આગળ to have નાં ભવિષ્યકાળનાં shall have કે will have રૂપો મૂકવાથી  પૂર્ણ ભવિષ્યકાળ થાય છે. નીચે to walk ક્રીયાપદનાં પૂર્ણ ભવિષ્યકાળનાં રૂપો આપ્યા છે તે બરાબર યાદ કરો. To walk ( ટુ વોક ) ચાલવું એકવચન - Singular પ્ર. પુરુષ : - I shall have walked : - હું ચાલ્યો હોઇશ. બી. પુરુષ : - You will have walked :- તું ચાલ્યો હોઇશ . ત્રી. પુરુષ : - He will has walked :- તે ચાલ્યો(...

Saturday, 1 October 2016

પૂર્ણ ભૂતકાળ

પૂર્ણ ભૂતકાળ જો એક ક્રીયા બીજી ક્રીયાની પહેલાં ભૂતકાળમાં થઈ ગઈ હોય તો તે બતાવવા અંગ્રેજીમાં પૂર્ણ ભૂતકાળ વાપરવામાં આવે છે. પૂર્ણ ભૂતકાળ બનાવવા માટે ક્રીયાપદનાં ભૂતક્રૃદંતની આગળ to have ક્રીયાપદનું ભૂતકાળનું રૂપ had મૂક- વાથી પૂર્ણ ભૂતકાળ બને છે. નીચે to walk ( ટુ વોક ) ક્રીયાપદનાં પૂર્ણ ભૂતકાળનાં રૂપો આપ્યા છે , તે બરાબર યાદ કરો : - To walk ( ટુ વોક ) ચાલવું એકવચન - Singular પ્ર. પુરુષ : - I had walked : - હું ચાલ્યો હતો. બી. પુરુષ : - You had walked :-તું ચાલ્યો હતો . ત્રી. પુરુષ : - He had walked :- તે ચાલ્યો( પુરૂષ ) હતો .    ...

Saturday, 1 October 2016

Perfect Continue Tenses Chart

Perfect Continue Tenses - Chart The Present Perfect Continue Tense -ચાલુ પૂર્ણ વર્તમાનકાળ To Play - રમવું એકવચન - Singular પ્ર. પુરુષ : - I have been playing cricket : - હું ક્રીકેટ રમતો આવું છું. બી. પુરુષ : - You have been playing cricket :-તું ક્રીકેટ રમતો આવે છે. ત્રી. પુરુષ : - He has been playing cricket :- તે ક્રીકેટ રમતો( પુરૂષ ) આવે છે .                    She has been playing cricket :- તેણી ક્રીકેટ રમતી( સ્ત્રી ) આવે છે .                  It...

Saturday, 1 October 2016

Perfect Tenses Chart

Perfect Tenses - Chart Present Perfect Tense - પૂર્ણ વર્તમાનકાળ To Play - રમવું એકવચન - Singular પ્ર. પુરુષ : - I have played cricket : - હું ક્રીકેટ રમ્યો છું. બી. પુરુષ : - You have played cricket :-તું ક્રીકેટ રમ્યો છે. ત્રી. પુરુષ : - He has played cricket :- તે ક્રીકેટ રમ્યો( પુરૂષ ) છે .                    She has played cricket :- તેણી ક્રીકેટ રમી ( સ્ત્રી ) છે .                  It has played cricket : - તે ક્રીકેટ રમ્યું ( નાન્યતર )  છે...

Saturday, 1 October 2016

Continue Tenses Chart

Continue Tenses - Chart Present Continue Tense - ચાલુ વર્તમાનકાળ To Play - રમવું એકવચન - Singular પ્ર. પુરુષ : - I am playing cricket : - હું ક્રીકેટ રમી રહયો છું. બી. પુરુષ : - You are playing cricket :- તમે ક્રીકેટ રમી રહયા છો. ત્રી. પુરુષ : - He is playing cricket :- તે ક્રીકેટ રમી ( પુરૂષ ) રહયો છે .                    She is playing cricket :- તેણી ક્રીકેટ રમી ( સ્ત્રી ) રહી છે .                  It is playing cricket : - તે ક્રીકેટ રમી ( નાન્યતર...

Saturday, 1 October 2016

Simple Tenses Chart

Simple Tenses - Chart Simple Present Tense - સાદો વર્તમાનકાળ  To play  - રમવું  એકવચન - Singular  પ્ર. પુરુષ : - I play cricket : - હું ક્રીકેટ રમું છું . બી. પુરુષ : - You play cricket :-તમે ક્રીકેટ રમો છો . ત્રી. પુરુષ : - He plays cricket :- તે ક્રીકેટ રમે ( પુરૂષ ) છે .                    She plays cricket :- તેણી ક્રીકેટ રમે ( સ્ત્રી ) છે .                  It plays cricket : - તે ક્રીકેટ રમે ( નાન્યતર ) છે . બહુવચન...