Pages

Friday, 23 September 2016

પૂર્ણ વર્તમાનકાળ,નકાર અને પ્રશ્નાર્થક વાક્યો

પૂર્ણ વર્તમાનકાળ ,નકાર અને પ્રશ્નાર્થક વાક્યો વર્તમાનકાળમાં કોઈ કામ પૂરું થઈ ગયું છે એ બતાવવા માટે પૂર્ણ વર્તમાનકાળ વાપરવામાં આવે છે . પૂર્ણ કાળ બનાવવા માટે ક્રીયાપદનું ભૂત કૃદંત બનાવવું પડે છે . ક્રીયાપદનાં ભૂતકૃદંતની આગળ to have નાં વર્તમાન કાળનાં રૂપો મૂકવાથી પૂર્ણ વર્તમાનકાળ બને છે . ( 1 ) તે હમણાં જ બે કીલોમીટર ચાલ્યો છે .         He has just walked two kilometers . ( 2 ) તેઓ કયારનાં ફરવા ગયા છે .        They have already gone for a walk . ( 3 ) ખેડૂતોએ ખેતર ખેડયું છે .        ...

Friday, 23 September 2016

પૂર્ણ વર્તમાનકાળ , નકાર અને પ્રશ્નાર્થક વાક્યો

પૂર્ણ વર્તમાનકાળ ,નકાર અને પ્રશ્નાર્થક વાક્યો વર્તમાનકાળમાં કોઈ કામ પૂરું થઈ ગયું છે એ બતાવવા માટે પૂર્ણ વર્તમાનકાળ વાપરવામાં આવે છે . પૂર્ણ કાળ બનાવવા માટે ક્રીયાપદનું ભૂત કૃદંત બનાવવું પડે છે . ક્રીયાપદનાં ભૂતકૃદંતની આગળ to have નાં વર્તમાન કાળનાં રૂપો મૂકવાથી પૂર્ણ વર્તમાનકાળ બને છે . ( 1 ) તે હમણાં જ બે કીલોમીટર ચાલ્યો છે .         He has just walked two kilometers . ( 2 ) તેઓ કયારનાં ફરવા ગયા છે .        They have already gone for a walk . ( 3 ) ખેડૂતોએ ખેતર ખેડયું છે .        ...

Thursday, 22 September 2016

ચાલુ ભવિષ્યકાળ,નકાર અને પ્રશ્નાર્થક વાક્યો

ચાલુ ભવિષ્યકાળ , નકાર અને પ્રશ્નાર્થક વાક્યો ભવિષ્યમાં કોઈ ક્રીયા ચાલુ કે અપૂર્ણ હશે એ બતાવવા માટે ચાલુ ભવિષ્યકાળ વાપરવામાં આવે છે . ક્રીયાપદનાં કૃદંતની આગળ to be નાં ભવિષ્યકાળનાં shall be કે will be રૂપો મૂકવાથી ચાલુ ભવિષ્યકાળ થાય છે . નીચે to walk ક્રીયાપદનાં ચાલુ ભવિષ્યકાળનાં રૂપો આપેલા છે . તે બરાબર યાદ કરો : - To walk ( ટુ વોક ) ચાલવું એકવચન - Singular પ્ર. પુરુષ : - I shall be walking : - હું ચાલતોહોઈશ . બી. પુરુષ : - You will be walking:-તું ચાલતો હોઈશ ત્રી. પુરુષ : - He will be walking :- તે ચાલતો( પુરૂષ ) હશે .      ...

Thursday, 22 September 2016

To have નાં ભવિષ્યકાળનાં રૂપો

To have નાં ભવિષ્યકાળનાં રૂપો To have એટલે " ની પાસે હોવું " , " નાં કબજામાં હોવું " , કે " ને હોવું " થાય છે. તેનાં ભવિષ્યકાળનાં રૂપો નીચે આપ્યા છે તે બરાબર યાદ રાખો : - To have નાં ભવિષ્યકાળનાં રૂપો : - એકવચન - Singular પ્ર. પુરુષ : - I shall have : - મારી પાસે હશે . બી. પુરુષ : - You will have :- તારી પાસે હશે . ત્રી. પુરુષ : - He will have :- તેની પાસે( પુરૂષ ) હશે .                     She will have :- તેની પાસે( સ્ત્રી ) હશે .                ...

Thursday, 22 September 2016

To be ભવિષ્યકાળનાં રૂપો

To be ભવિષ્યકાળનાં રૂપો To be ( ટુ બી ) એટલે થવું અથવા હોવું ; થાય છે . To be ભવિષ્યકાળનાં રૂપો નીચે આપ્યા છે તે બરાબર યાદ કરો : - ભવિષ્યકાળ :- એકવચન - Singular પ્ર. પુરુષ : - I shall be : - હું હોઈશ . બી. પુરુષ : - You will be :- તું હોઈશ . ત્રી. પુરુષ : - He will be :- તે ( પુરૂષ ) હશે .                     She will be :- તે( સ્ત્રી ) હશે .                   It will be : - તે ( નાન્યતર ) હશે . બહુવચન - Plural પ્ર. પુરુષ :- We shall be : - અમે...

Monday, 19 September 2016

ચાલુ ભૂતકાળ

ચાલુ ભૂતકાળ  ભૂતકાળમાં કોઈ ક્રીયા ચાલુ હતી એ બતાવવા માટે ચાલુ ભૂતકાળ વાપરવામાં આવે છે . દા .ત ;  ( 1 ) હું ચાલતો હતો . ( 2 ) હું સૂતો હતો . ( 3 ) હું રમતો હતો . ( 4 ) હું વાંચતો હતો . આ ક્રીયાઓ ભૂતકાળમાં ચાલુ હતી તેથી ચાલું ભૂતકાળ ની ક્રીયાઓ છે . અંગ્રેજીમાં હકારાત્મક વાક્યોમાં સર્વપ્રથમ કર્તાની અંગ્રેજી તેના પછી to be ક્રીયાપદનું કર્તા પ્રમાણે ભૂતકાળનું રૂપ was કે were મૂકવામાં આવે છે ત્યાર બાદ મુખ્ય ક્રીયા - પદનું ingવાળું રૂપ મૂકવામાં આવે છે . તેના પછી કર્મ અને અન્ય વાક્યો મૂકવામાં આવે છે . નીચેનાં વાક્યો...

Monday, 19 September 2016

ચાલુ ભૂતકાળનાં પ્રશ્નાર્થક અને નકારવાચક વાક્યો

ચાલુ ભૂતકાળનાં પ્રશ્નાર્થક અને નકારવાચક વાક્યો પ્રશ્નાર્થક વાક્યો : - હકારાત્મક વાક્યોને પ્રશ્નાર્થક વાક્યોમાં ફેરવવા માટે સર્વપ્રથમ to be ક્રીયાપદનું કર્તા પ્રમાણે ભૂતકાળનું રૂપ was કે were શરૂઆતમાં મૂકવામાં આવે છે તેના પછી કર્તાની અંગ્રેજી અને ત્યાર બાદ મુખ્ય ક્રીયાપદનું ing - વાળું રૂપ મૂકવામાં આવે છે તેનાં પછી કર્મ અને અન્ય વાક્યો મૂકવામાં આવે છે . ( 1 ) રાજેશ કેરી ખાતો હતો .        Rajesh was eating a mango .       શું રાજેશ કેરી ખાતો હતો ?       Was Rajesh eating a mango ? ( 2 ) શિક્ષક...

Saturday, 17 September 2016

ચાલુ વર્તમાનકાળનાં પ્રશ્નાર્થક અને નકારવાચક રૂપો

ચાલુ વર્તમાનકાળનાં પ્રશ્નાર્થક અને નકારવાચક રૂપો પ્રશ્નાર્થક વાક્યો : - વિધાનવાક્યોમાં જ્યારે પ્રશ્નાર્થક શબ્દ " શું "વાક્યની શરૂઆતમાં આવે છે ત્યારે to be ક્રીયાપદનાં રૂપો am , is , અને are કર્તા પ્રમાણે સર્વપ્રથમ મૂકવામાં આવે છે.ત્યાર બાદ કર્તાની અંગ્રેજી કરવામાં આવે છે, તેનાં પછી મુખ્ય ક્રીયાપદનું -ing વાળુ રૂપ મૂકવામાં આવે છે તેનાં પછી કર્મ અને અન્ય વાક્યો મૂકવામાં આવે છે. ( 1 ) હું સફરજન ખાઉ છું.        I am eating an apple.        શું હું સફરજન ખાઉ છું ?       Am I eating an apple...

Saturday, 17 September 2016

આર્ટીકલ A , An અને The

The Articles આર્ટીકલ ( 1 ) This is a horse.         The horse is red. ( 2 ) I see an ox.         The ox is strong. ( 3 ) That is an ass.         The ass is old. ( 4 ) Here is a boy.        The boy is my friend. ( 5 ) I have a book.        The book is small. ઉપલા વાક્યો તપાસવાથી જણાશે કે અંગ્રેજીમાં એવો નિયમ છે કે એકવચનમાં સામાન્ય નામ જેવાં કે છોકરા , ઘર , ઘોડા , ચોપડી વગેરે એકલા વપરાય નહી. ગુજરાતી માં ઘોડો એમ બોલી શકાય , પણ અંગ્રેજીમાં horse...

Friday, 16 September 2016

ચાલુ વર્તમાનકાળ

ચાલુ વર્તમાનકાળ વર્તમાનકાળ , ભૂતકાળ કે ભવિષ્યકાળમાં કોઈ ક્રીયા ચાલુ હોય તે બતાવવા માટે ચાલુ કાળ વાપરવામાં આવે છે. એટલે ચાલુ વર્તમાનકાળ , ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ , એમ ક્રીયાપદનાં ચાલુ કાળનાં ત્રણ રૂપો થાય છે. ચાલુ વર્તમાનકાળ બનાવવા માટે ક્રીયાપદનાં વર્તમાન કૃદંતની આગળ to be ક્રીયાપદનાં વર્તમાનકાળનાં am , is અને are રૂપો વાપરવા જોઇએ. કૃદંત :- કૃદંત અપૂર્ણ ક્રીયા બતાવે છે. જેમકે " ખાવું " ઉપરથી " ખાતો " એ કૃદંત થાય. કૃદંત બનાવવા માટે ક્રીયાપદને ing લગાડવું જોઇએ જેમકે , to walk ( વોક ) ચાલવું - walking ( વોકીંગ ) ચાલતો , to eat ( ઇટ...

Friday, 16 September 2016

To be અને To have નાં સાદા ભૂતકાળનાં રૂપો

To be અને To have નાં સાદા ભૂતકાળનાં રૂપો To be અને To have ક્રીયાપદોનાં વર્તમાનકાળનાં રૂપો વિશે તમે શીખી ગયાં છો. હવે તમે તેનાં સાદા ભૂતકાળ    નાં રૂપો વિશે શિખશો. ( 1 ) ટપાલી શેરીમાં છે.        The postman is in the street.        છોકરાઓ મેદાનમાં છે.        The boys are on the playground. ( 2 ) રમેશ નિશાળમાં હતો.         Ramesh was in the school.        તમે ઘેર હતા.        You were at home. ઉપરનાં પહેલા વાક્યમાં...

Wednesday, 14 September 2016

" To have "નો વર્તમાનકાળ

" To have " નો વર્તમાનકાળ આગળ આપણે to be ક્રીયાપદનો વાક્યમાં ઉપયોગ કર્યો ત્યારે તેનાં રૂપ is , am , કે are નો ઉપયોગ વર્ત- માનકાળમાં કર્યો. હવે , To have નો ઉપયોગ કેમ કરવો તે જોઇએ : - હકારાત્મક વાક્યોમાં સર્વપ્રથમ કર્તાની અંગ્રેજી કરવામાં આવે છે. ત્યાર બાદ have કે has કર્તા પ્રમાણે મૂકવામાં આવે છે ત્યાર બાદ કર્મ અને અન્ય વાક્યો મૂકવામાં આવે છે. નીચેનાં વાક્યો તપાસો : - ( 1 ) મારી પાસે એક પુસ્તક છે.         I have a book. ( 2 ) તમારી બે ભાઈ છે.         You have two brothers. ( 3 ) અમારી પાસે સ્કૂટર...

Wednesday, 14 September 2016

To be ક્રીયાપદ સાથે પ્રશ્નસૂચક શબ્દો

To be ક્રીયાપદ સાથે પ્રશ્નસૂચક શબ્દો What ( વોટ ) શું ? , Who ( હુ ) કોણ ? , Where ( વ્હેર ) ક્યાં ? , Why ( વ્હાય ) શા માટે ? ગુજરતી ભાષામાં આપણે આ પ્રશ્નસૂચક શબ્દોનો ઉપયોગ નીચે પ્રમાણે કરીએ છીએ : - ( 1 ) આ શું છે ? ( 2 ) આ કોણ છે ? ( 3 ) તમારી પેન ક્યાં છે ? જ્યારે પ્રશ્નાર્થક વાક્યોમાં પ્રશ્નસૂચક શબ્દો " શું " ," કોણ" " ક્યાં " , અને " શા માટે " વાક્યોની વચ્ચે આવે ત્યારે સર્વપ્રથમ પ્રશ્નવાચક શબ્દની અંગ્રેજી કરવામાં આવે છે. ત્યાર બાદ am , is અને are ક્રીયાપદ કર્તા પ્રમાણે મૂકવામાં આવે છે પછી કર્તાની અંગ્રેજી અને ત્યાર બાદ કર્મ અને અન્ય...

Tuesday, 13 September 2016

To be ક્રીયાપદના પ્રશ્નાર્થક અને નકારવાચક વાક્યો

To be ક્રીયાપદના પ્રશ્નાર્થક અને નકારવાચક વાક્યો વહેવારમાં આપણે ડગલે - પગલે પ્રશ્નો પૂછતા હોઇએ છીએ. ગુજરાતીમાં પ્રશ્નો પૂછવા માટે વાક્યમાં કોઈ ફેરફાર કરવો પડતો નથી. અમુક રીતે બોલવાથી પ્રશ્ન બની જાય છે. લખવામાં વાક્યને છેડે પ્રશ્નાર્થ ( ? ) આવું ચિહન મૂકવાથી પ્રશ્ન બને છે જેમકે : - ( 1 ) તમે નિશાળે જાઓ છો.         તમે નિશાળે જાઓ છો ? ( 2 ) તે બજારે જાય છે.        તે બજારે જાય છે ? પરંતુ અંગ્રેજીમાં એવું નથી. અંગ્રેજીમાં પ્રશ્ન બનાવવા માટે વાક્યમાં ખાસ ફેરફાર કરવો પડે છે. પ્રશ્નાર્થક વાક્યોમાં જ્યારે...

Tuesday, 13 September 2016

To be ક્રીયાપદનો વર્તમાનકાળ

To be ક્રીયાપદનો વર્તમાનકાળ  To be ( ટુ બી ) એટલે થવું અથવા હોવું નીચે પુરૂષ - વાચક  સર્વનામ સાથે to be ક્રીયાપદના વર્તમાનકાળનાં  ત્રણે પુરુષનાં રૂપો આપ્યા છે.દયાનમાં રાખો : - એકવચન - Singular પ્ર. પુરુષ : - I am : - હું છું. બી. પુરુષ : - You are :- તું છે, તમે છો. ત્રી. પુરુષ : - He is :- તે ( પુરૂષ ) છે.                     She is :- તે ( સ્ત્રી ) છે.                     It is : - તે ( નાન્યતર ) છે. બહુવચન - Plural પ્ર. પુરુષ...