
સાદો ભૂતકાળ
અંગ્રેજીમાં ક્રીયાપદને ભૂતકાળમાં ફેરવવા માટે મોટે ભાગે ed લગાડવામાં આવે છે. જેમકે ( to ) walk - walked ( વોકડ ) ચાલ્યો.
( To ) walk ના ભૂતકાળનાં રૂપ
પ્રથમ પુરુષ : -
એકવચન : - I walked. ( આઇ વોકડ ) હું ચાલ્યો.
બહુવચન : - We walked. ( વી વૉક્ડ ) અમે ચાલ્યા.
બીજો પુરૂષ : -
એકવચન : - You walked. ( યુ વૉક્ડ ) તું ચાલ્યો.
બહુવચન : - You walked. ( યુ વૉક્ડ ) તમે ચાલ્યા.
ત્રીજો પુરૂષ : -
એકવચન : - He walked. ( હી વૉક્ડ ) તે ચાલ્યો.
She walked. ( શી વૉક્ડ ) તે...