
સાદો ભવિષ્યકાળ : -
અંગ્રેજીમાં ભવિષ્યકાળ બતાવવા માટે I અને We સાથે Shall ( શેલ ) અને you , he , she , it , અને They સાથે will ( વિલ ) વપરાય છે .
નીચે to run ( દોડવું ) ક્રીયાપદના સાદા ભવિષ્યકાળના બધાં રૂપો આપ્યાં છે તે ધ્યાનમાં રાખો :
પ્રથમ પુરૂષ : -
એકવચન : - I shall run.
હું દોડીશ.
બહુવચન : - We shall run .
અમે દોડીશું .
બીજો પુરૂષ : -
એક વચન : - You will run.
...