
સાદો વર્તમાન કાળ
ક્રીયાપદ વગર વાક્ય બનતું નથી.આપણે રોજ સેંકડો ક્રીયાઓ કરીએ છીએ. નીચે કેટલાક અગત્યનાં ક્રીયાપદો આપ્યા છે તે યાદ કરો.
અંગ્રેજીમાં માત્ર મુળ ક્રીયાપદ હોય ત્યારે તેની આગળ to ( ટુ ) આવે છે. વાક્યમાં એ ક્રીયાપદ વપરાય છે ત્યારે to નિકળી જાય છે.
ખાવું ( to ) eat ( ઇટ ) , પીવું ( to ) drink ( ડ્રીંક )
સૂવુ ( to ) sleep ( સ્લીપ ), જાગવુ ( to) rise ( રાઇઝ )
...